"$ATTAIN$" શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય જેથી $T$ સાથે આવે?

  • A
    $120$
  • B
    $240$
  • C
    $60$
  • D
    $24$

Explore More

Similar Questions

જો સ્વર હંમેશા યુગ્મ સ્થાને આવે,તો $ARTICLE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

$MODESTY$ શબ્દના અક્ષરોને તમામ શક્ય ક્રમમાં લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે,તો $MODESTY$ શબ્દનો ક્રમ (rank) શોધો.

$ASSASSINATION$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને,સ્વરો સાથે આવે તે રીતે કેટલા શબ્દો (અર્થપૂર્ણ કે અર્થહીન) બનાવી શકાય?

ભોપાલ અને ગ્વાલિયર વચ્ચે $4$ બસો દોડે છે. જો એક વ્યક્તિ ગ્વાલિયરથી ભોપાલ એક બસ દ્વારા જાય અને બીજી (અલગ) બસ દ્વારા પાછો ગ્વાલિયર આવે,તો કુલ શક્ય રીતો કેટલી છે?

$ARRANGE$ શબ્દના અક્ષરોને એવી રીતે કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી બંને $R$ સાથે ન આવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo